સુરત ના કતારગામ વિસ્તાર જી આઈ ડી સી લાગી આગ

September 02, 2019 11:39 AM
160
0
SHARE

કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એમ્બ્રોઈડરીની સાડીઓ વચ્ચે મુકવામાં આવતાં કાગળ(પેપર)ના ગોડાઉનમાં આગ લાગી હતી. લાગેલી આગ પર ફાયરબ્રિગેડની પાંચેક ગાડીઓએ કાબૂ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના પગલે નીકળેલા ધુમાડાથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here