સુરતનાં ભૈયાનગર મા ધજા રોહણનો કાર્યક્રમ યોજાયો

September 01, 2019 3:14 PM
260
0
SHARE

આજે પવિત્ર ભાદરવી સુદ બીજ એટલે બાર બીજના ધણી રામદેવ પીરની બીજ ત્યારે આવા પાવન અવસર પર પુણા ગામના ભૈયાનગરમા રહેતા બન્ટીભાઈ દ્વારા બાર બીજના ધણી ની ધજા રોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમા મુખ્ય મહેમાન વરાછાનાં ધારાસભ્ય ખાસ હજાર રહ્યાં હતા.

રિપોટર રિંકુ ગોહીક સુરત જિલ્લા બ્યુરો

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here