સાવરકુંડલા ના વણોટ ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો

March 02, 2020 4:11 PM
145
0
SHARE

સરકારી માધ્યમિક શાળા વણોટ

અભિષેક ગોંડલીયા અમરેલી બ્યુરો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના વાણોટ ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો

વિઓ સરકારી માધ્યમિક શાળા વણોટ ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ઓ દ્રારા શાળા ને સપ્રમ ભેટ આપવા માં આવી હતી

સાથે શાળા ના આચાર્ય ગુંજન
દેવમુરારી દ્વારા આવનારી ધોરણ 10 ની પરીક્ષા ની સમીક્ષા કરી હતી અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું જેમાં શાળા ના શિક્ષક શ્રી રેણુકાબને ગજેરા તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય નિકુંજભાઈ જોષી તથા સમગ્ર શાળા નો સ્ટાફ હજાર રહીયો હતો

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here