સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ વિજપડી ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ” મન કી બાત ” ના કાર્યક્રમ નું આયોજન

June 28, 2020 12:46 PM
190
0
SHARE

વિઝન

સાવરકુંડલા તાલુકા યુવા ભાજપ દ્વારા આજ રોજ વિજપડી ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ” મન કી બાત ” ના કાર્યક્રમ નું આયોજન

સાવરકુંડલા તાલુકા યુવા ભાજપના મહામંત્રી અને કોળી સમાજના યુવા આગેવાન શ્રી વિજયજી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું

આ તકે વિજપડી તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઈ ભુવા, કૈલાસગીરી ગૌસ્વામી,રાહુલ ચાવડા,ઈરફાન ચૌહાણ, સહિત ના યુવાનો ” મન કી બાત ” સાંભળવાના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતાં.

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here