સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલિયા દ્વારા જાહેર જનતા ને કોરોના વાયરસ ની મહામારી ને લઈ ને અપીલ કરવા માં આવી

July 20, 2020 10:23 AM
251
0
SHARE

સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા

(અભિષેક ગોંડલીયા અમરેલી )

સાવરકુંડલા ની જાહેર જનતા ને જયસુખભાઈ સાવલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ભાજપ પરિવાર દ્વારા જાહેર જનતા ને બહાર નીકળતા સોશ્યલ ડિસ્ટન્સ રાખવું તેમજ મો પર માસ્ક પહેરવું તેમજ હાથ ને વારંવાર સેનેટાઈઝર કરવા તેમજ જરૂરીયાત મુજબ જ ઘર ની બહાર નીકળવા જાહેર જનતા ને કરવા માં આવી અપીલ

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here