સાવરકુંડલા તાલુકા ના નેસડી ગામે બે બાળકો પાણી માં ડૂબ્યા

August 22, 2020 4:04 PM
209
0
SHARE

નેસડી ગામ માં ની નદી

(અભિષેક ગોંડલીયા અમરેલી)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના નેસડી ગામે બે બાળકો પાણી માં ડૂબ્યા

નેસડી અને સમઢીયાળા વચ્ચે આવેલ નદી માં પિતા સાથે નાહવા ગયેલ બાળકો નદી માં ડૂબ્યા

બને ની શોધખોળ શરૂ

સાવરકુંડલા મામલતદાર અને નગરપાલિકા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે

નદી ના ધસમસતા પ્રવાહ માં બને બાળકો નાહવા જતા પાણી માં ડૂબ્યા

ઘટના 1 વાગ્યા ને 30 મિનિટ ની છે હાલ સુધી કોઈ બાળકો ની શોધખોળ મળી નહિ

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here