રાજુલા મહુવા નેશનલ હાઈવે ઉપર ફૂટ-ફુટના ફુટ-ફુટના ના ખાડા જોવા મળ્યા, અતિ બિસ્માર હાલતમાં રસ્તાઓ

July 13, 2020 10:34 AM
195
0
SHARE

રાજુલા મહુવા નેશનલ હાઈવે

રાજુલા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે

રાજુલા મહુવા નેશનલ હાઈવે ઉપર ફૂટ-ફુટના ફુટ-ફુટના ના ખાડા જોવા મળ્યા, અતિ બિસ્માર હાલતમાં રસ્તાઓ છે..
રાજુલા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ૨ કિલોમીટરના ટુકડા બન્યા તેમાં પણ રોડમાં મોટી તિરાડ પડી ગઇ છે. નેશનલ હાઈવે લોટ પાણીને લાકડા, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીને જોડતાં નેશનલ હાઇવે ૮ નું કામકાજ શરૂ થયું. ત્યારથી વિવાદોમાં રહ્યું છે. નેશનલ એજન્સીઓને કામ પૂરા કરવા માટે પહેલા આપેલ સમય મર્યાદા પૂર્ણ થયું નથી, તેમજ 2016 થી ચાલુ થયેલા આ હાઇવેનું કામ પૂર્ણ ક્યારે થશે, એ કોઈને ખબર નથી અને હાલમાં બનેલા અમુક જગ્યાએ રોડમાં મોટી તિરાડો પડી ગઇ છે. ત્યારે રાજુલા ના દર્દીઓને મહુવા હોસ્પિટલ જવા માટે પણ 108 પણ નો ચાલે તેમાં રાજુલા થી એટલા ખાડા અને બેઠા પુલમાં મસમોટા ગાબડા પડી ગયેલા છે. વાહન ચાલકોને પણ એક્સિડન્ટ નો ભય, અને પીપાવાવ પોર્ટ થી ટેલર મસમોટા ભારે વાહનોને લીધે બાઈક ચાલકને ભય નો સામનો કરવો પડે છે..

રીપોર્ટ:- ધર્મેશ મહેતા સાથે અભિષેક ગોડલીયા રાજુલા..

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here