ભાવનગર જિલ્લા અને ગારીયાધાર તાલુકા ની પોલિસ ના ઉડીયા ધજાગરા

October 09, 2019 11:17 AM
99
0
SHARE

ગારીયાધાર મા દારુબંધીના લીરેલીરા,દારુડીયાઓ દબંગી સ્ટાઇલ મા બન્યા બેફામ

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા દારુબંધી બાબતે પોલીસ ની પોલ છતી થાય તેવો વિડીયો સોશ્યલ મિડીયામા વાઇરલ થયો છે

જેમા બેવડાઓ દારુ પી ને રોડ પર જેમ ફાવે તેવા ખેલ કરે છે અને તે પણ પોલીસ ની બીક વગર

જાહેર રોડ પર આવા લુખ્ખાઓ બે રોકટોક શહેરમા દારુ પીધેલ હાલત મા કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે અને પોલીસ ચુપચાપ જુએ છે

ગારીયાધાર પોલીસ ની રહેમ રાહ નીચે અનેક દારૂ ના અડા ચાલતા હોય તેવું લોક વાયકા માં ચાલી રહીયું છે

હાલ તો વાઇરલ વિડીયો રમુજ ની સાથેસાથે કાયદાની આબરુ પણ ઉડાડી રહ્યો હોય તેવી લોકમુખે ચચાઁ

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here