ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું શુ પ્રખ્યાત બંદરની એટલી ખરાબ હાલત છે છેલ્લા સાત વર્ષથી સિગ્નલ ટાવર બંધ છે….

June 28, 2020 12:40 PM
338
0
SHARE

વિઝન

બાઇટ:-(કેતનભાઈ જાદવ, ઉપસરપંચ કતપર)

ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનું શુ પ્રખ્યાત બંદરની એટલી ખરાબ હાલત છે છેલ્લા સાત વર્ષથી સિગ્નલ ટાવર બંધ છે….

અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે જાફરાબાદ બંદર અને પીપાવાવ બંદર ના સિગ્નલ નો સહારો લેવો પડે છે.. બંદર ની હાલત એટલી ખરાબ છે ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઘોર બેદરકારી, 400 માછીમારો રોજીરોટી છીનવાઇ ગઇ, તમામ મશીનરી હાલમાં બંધ પડી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની બેદરકારી તંત્ર એવો જવાબ આપે છે કે સિગ્નલ ટાવર તૈયાર થાય છે, તો આટલા ટાઈમથી શું કર્યું ? તે લોકોનો પ્રશ્ન ઉઠવા પામેલ છે. બહાર વિદેશથી પણ જહાજ દ્વારા માલ આવતો અને અત્યારે માછીમારો રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે, અને તમામ મશીનરી પણ બંધ હાલતમાં પડી છે. અને દરિયામાં માછીમારો તરવા જતા , માછીમારોને જાફરાવાદ અને પીપાવાવ પોર્ટમાં ફોન કરીને સિગ્નલ નો સહારો લેવો પડે છે તો તંત્ર દ્વારા વહેલી તકે બંદરને શરૂ કરવામાં આવે અને ફરી પહેલા જેવું બંદર ધમધમતું થાય તો આજુબાજુના અનેક તાલુકાઅોને ફાયદો થાય….

રીપોર્ટર:-ધર્મેશ મહેતા સાથે અભિષેક ગોંડલીયા

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here