ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં ધારાસભ્ય અબરીશ ડેર પણ ડેમની મુલાકાતે

July 09, 2020 9:55 AM
277
0
SHARE

વિઝન

(ધર્મેશ મહેતા સાથે અભિષેક ગોડલીયા અમરેલી)

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં ધારાસભ્ય અબરીશ ડેર પણ ડેમની મુલાકાત લીધી હતી…
રાજુલાનાં ધાતરવડી ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નિચાણવાળા અંદાજે ૧૩ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા ,અને આ ડેમ ભરાતા ખેડૂતોને પણ ફાયદો થશે, અને પીવાના પાણીનો પ્રશ્ન નહીં રહે. ધારેશ્વર,માંડરડી,આગળીયા, જેવા અનેક ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને ધારાસભ્ય અબરીશ ડેર પણ ડેમની મુલાકાત લીધી. રાજુલા અને જાફરાબાદ શહેર ને જે ડેમ ઉપર થી પીવા નું પાણી મળે છે, અને રાજુલા તાલુકા ના ગામડા ઓને સિંચાઈ માટે જ્યાંથી પાણી મળે છે તે ધાતરવડી – 1 ડેમ ની મુલાકાત મિત્રો સાથે લીધી..કુદરત ની કૃપા થી આ ડેમ આખો ભરાઈ ગયો છે જે થી ખેડૂતો અને લોકો ખુશખુશાલ છે. તેવુ ધારાસભ્ય અબરીશ ડેર દ્રારા જણાવવામાં આવ્યુ છે…

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here