અમરેલી ના બગસરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો ….

October 09, 2019 10:59 AM
53
0
SHARE

બ્રેકિંગ ન્યુઝ અમરેલી 

– અમરેલી ના બગસરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો ….

– તંત્રને અરજદાર  રજૂઆતો કરતાં  અરજદારો તંત્ર સામ સામે કરી રજુુુઆતત..

– તાલુકા ના દરેક સરપંચોએ સરકારના અનેક પ્રશ્નો માટે કરવામાં આવી ચર્ચાઓ..

– જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અરજદારના પ્રશ્ન સાંભળીને ચોંકી ઉઠ્યા..

– બગસરા તાલુકા પંચાયતમાં હોબાળો મચતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયેેલ..

– જીલ્લાપંચાયત પ્રમૂખ વાધેલા એ વારંમવાર શાંતી રાખવા કરી અપીલ..

– જિલ્લા પંચાયત પ્રમુખ વાઘેલા દ્વારા સરપંચ શ્રી ઓને વ્યક્તિગત શાંતિ રાખવાની વારંવાર કરવામાં આવી

– આ તકે ધારાસભ્ય જે વી કાાકડીય પણ ઉપસ્થિત રહેલ..

અભિષેક ગોંડલીયા અમરેલી

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here