દીલીપ ભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાની પ્રથમ કારોબારી સમીતીની બેઠક યોજાઈ

October 09, 2019 9:02 AM
187
0
SHARE

. અમરેલી જીલ્લા ની પ્રથમ કારોબારી સમીતી ની બેઠક માનનીય દીલીપ ભાઈ સંઘાણી ની અધ્યકસ સ્થાને રાખવામા આવેલ બેઠક મા ચાઈના ની વસ્તુ ઓ નો બહીષ્કાર તેમજ ચાઈના ના કબઝા મા રહેલ તીબેટ તેમજ કૈલાસ માનસરોવર ની મુકતી માટે જનજાગૃતી અભીયાન માટે ચચાૅ કરી સમીતી ના લોકોને કામ સોપવા મા આવેલ.  ..

અમરેલી જીલ્લા ની પ્રથમ કારોબારી સમીતી ની બેઠક માનનીય દીલીપ ભાઈ સંઘાણી ની અધ્યકસ સ્થાને રાખવામા આવેલ   આ બેઠક મા ચાઈના ની વસ્તુ ઓ નો બહીષ્કાર તેમજ ચાઈના ના કબઝા મા રહેલ તીબેટ તેમજ કૈલાસ માનસરોવર ની મુકતી માટે જનજાગૃતી અભીયાન આખા ભારત મા ચલાવવા માટે ચચાૅ કરી સમીતી ના લોકોને કામ સોપવા મા આવેલ.     આ બેઠક મા ધીરુભાઈ વાળા,અશ્વીનભાઈ સાવલીયા,શૈલેષ પરમાર,વિપીનભાઈ પંડયા,ગજેન્દ્રકુમાર જોષી,મહીડા સાહેબ,ભાગૅવભાઈત્રિવેદી,ગીતેશભાઈ પટેલ ,મધુબેન જોષી,હીનાબેન પંડયા,સરોજબેન,દકસાબેન ટીંબલીયા તેમજ યુવાનો,બહોળી સંખ્યા મા હાજર રહેલ હોવાનું   રમેશ હીરપરા બગસરા આઇ.ટી.સેલ  કન્વીનર જણાવેલ….

અભિષેક ગોંડલીયા બ્યુરો અમરેલી

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here