અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકી

October 09, 2019 8:57 AM
68
0
SHARE

બ્રેકીંગ ન્યુઝ…

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

જિલ્લા ની મુખ્ય નદી ઓ માં ઘોડા પુર

સાવરકુંડલાથી જીરા જવાના રોડ આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી…

શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકી…

લોકોને વાતની જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા…

કાર ચાલકનો આબાદ બચાવ…

કારને જીસીબીની મદદથી બહાર કાઢવામાં આવી…

અહેવાલ. વિરજી શિયાળ. સાથે અભિષેક ગોંડલીયા અમરેલી

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here