અમરેલી જિલ્લામાં અંધરાધાર વરસાદ વરસાદ ના લીધે જિલ્લા ની મુખ્ય નદી બે કાંઠે

October 09, 2019 8:55 AM
16
0
SHARE

બ્રેકીંગ ન્યુઝ…

અમરેલી – સાવરકુંડલાથી જીરા જવાના રોડ આવતા કોઝવે પરથી કાર નદીમાં ખાબકી…

શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં કાર ખાબકી…

લોકોને વાતની જાણકારી મળતા ગ્રામજનો દોડી આવ્યા…

કાર ચાલકનો આબાદ બચાવ…

કારને જીસીબીની મદદથી બહાર કાઢવામાં આવી…

અહેવાલ. શિયાળ વિરજી સાથે અભિષેક ગોંડલીયા. અમરેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here