અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાપોદાર ગામ પાસે ઘાતરડી ઓવરબ્રિજ નું રિપેરીગ શરૂ

July 13, 2020 10:48 AM
231
0
SHARE

ઘાતરડી ઓવરબ્રિજ

ઘાતરડી ઓવરબ્રિજ

ઘાતરડી ઓવરબ્રિજ

(ધર્મેશ મહેતા સાથે અભિષેક ગોડલીયા રાજુલા)

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઝાપોદાર ગામ પાસે ઘાતરડી ઓવરબ્રિજ નું રિપેરીગ શરૂ થયું..
:- રાજુલા તાલુકા ના ઝાપોદાર ગામ પાસે ઘાતરડી ઓવરબ્રિજ નું રિપેરીગ ચાલું હોવા છતાં લોકો ચાલીને જીવના જોખમે અને બ્રિજ પસાર કરતા નજરે ચડ્યા છે અથવા નવી માડરડી થી જૂની માડરડી થઈ રાજુલા જવા માટે કે ધુડિયા,આગરિયા તરફ આવવા ગોઠન સમા પાણીમાં (ગરકાવ) પગપાળા/બાઇક ચાલક નદીના પ્રવાહ માંથી પસાર થવા મજબૂર બન્યા, એટલે રાજુલા તાલુકાના લોકો ને મીડિયા ના માધ્યમ થી અપીલ કરવામાં આવે છે કે જ્યાં શુધી ધાતવડી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ ના થાય ત્યાં શુધી તંત્ર દ્વારા જે ધુડિયા આગરિયા પાસે ડ્રાંયવર્જન ની સુવિધા છે તે માર્ગ પર થી ચાલે તેવી જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે..

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here