અમરેલી જિલ્લાના ધારી તાલુકા ના મોણવેલ ગામેં માનવભક્ષી દીપડા એ હુમલો કરો

September 29, 2019 1:40 PM
285
0
SHARE

-અમરેલીના ધારી પાસેના મોણવેલ ગામે દીપડા નો આંતક…..

– મોણવેલ ગામે રાત્રિના સમયે સીમ વિસ્તારમાં દિપડાએ આંતક મચાવી સાળા-બનેવી ઉપર હુમલો કરતાં મોત..

– મોણવેલ ગામે સાળા-બનેવી પર હુમલો કરતા ગામ લોકોમાં સતત ભય ફેલાયેલ..

– મોણવેલ ગામે દીપડાના હુમલા થી બે લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગયેલ

– મોણવેલ ગામે રાત્રિના સમયે ભુપતભાઈ વાળા અને બનેવી કરસનભાઈ ઉપર હુમલો કરતા બંનેના મોત…

– ઘટનાની જાણ થતા ગામલોકો દોડી ગયેલ..

– વન વિભાગને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયેલ.. 

– આદમખોર દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ..

અશોક મણવર સાથે અભિષેક ગોંડલીયા અમરેલી બ્યુરો

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here