અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા માં આરોગ્ય કેન્દ્ર અતિ બિસ્માર હાલત માં

September 14, 2019 8:05 AM
186
0
SHARE

બેકિંગ ન્યૂઝ ……જાફરાબાદ

નાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
અમરેલી જિલ્લાનનુ ખરાબ મા ખરાબ કેન્દ્ર હોય તો નાગેશ્રી

(1)કુલ ૧૮ ગામ ૨૬૦૦૦ ની વસ્તી
(૨) નાગેશ્રી, પીછડી, મીઠાપુર, દુધાળા, જુની જીકાદ્ભી, નવી
જીકાદ્ભી, લોઠપુર, સરોવડા બાલાનીવાવ, ખાલસા કંથારયા, કોળી કંથારયા, ભટ્ટવદર, લુણસાપુર, વાઢ, કાગવદર, કડયાળી, ધોળાદ્ભી, લોર
(૨) આરોગ્ય કેન્દ્ર ની સ્થાપના અંદાજિત ઈ સ ૧૯૫૫
(૩) હાલ ખુબજ જર્જરિત અને બિસ્માર આરોગ્ય કેન્દ્ર નુ બિલ્ડીગ
(૪) આરોગ્ય કેન્દ્ર મા વિવિધ। રોગો ની સારવાર તેમજ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો વિવિધ કામગીરી થાય છે
(૫) મહિના માં ૬૦૦ ,૭૦૦ દર્દી આરોગ્ય સેવા નો લાભ લેય છે
(૬) જર્જરીત બિલ્ડિંગ ના લીધે
ડીલેવરી તેમજ દર્દી ઓ ને
દાખલ કરવામાં ખુબજ
મુશકેલી પડે છે
(૭) દર્દી ને તપાસવા માટે યોગ્ય
જગ્યા કે ઓફિસ પણ
નથી
(૮) અત્યારે સોમાસા મા
આખા બિલ્ડીંગ એક પણ
રૂમ એવો નથી કે તયા
સરકાર શ્રી ની મોધા ભાવ ની દવા ભરવાના રૂમ મા પણ પાણી પડે છે તો લાખો રૂપિયાની દવા દર્દી ને બદલે ઉકરડા મા જાય છે
(૯) સ્ટાફ રહેવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી
(૧૦) એમ્બ્યુલન્સ મૂકવા માટે ગેરેજ પણ નથી તેમજ એવડી મોટી સરકાર શ્રી ની મિલકત હોવા છતા દવાખાના નો ગેટ પણ નથી
(૧૧) અત્યારે દવાખાના ની પરિસ્થિતિ એવી છે કે કોય અજાણી વ્યક્તિ આવે ને જયારે બોડ વાછે ત્યારે ખબર પડે કે આ આરોગ્ય કેન્દ્ર છે
(૧૨) બીજુ તો બધુ ઠીક પણ આરોગ્ય કેન્દ્ર નુ ખાલી ગ્રાવુન્ડ સાફ કરવા મા ૫ દિવસ JCB હાકવુ પડે એવા તો બાવળ છે
તો મારી અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારી શ્રી ઓ ને વિનંતી છે કે ૧૮ ગામડા ના ૨૬૦૦૦ ભોળા લોકો ને હેરાન કરો મા આખા ગુજરાતમાં નાગેશ્રી
આરોગ્ય કેન્દ્ર ની જે હાલત છે તે કયાય નય હોય

અહેવાલ બારૈયા મહેશ સાથે અભિષેક ગોંડલીયા. જાફરાબાદ. અમરેલી

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here