અમરેલી,જાફરાબાદ કોસ્ટલ પટી પર વહેલી સવારથી મેઘો મંડાયો….

August 04, 2020 11:58 AM
120
0
SHARE

વિઝન

વિઝન

વિઝન

(ધર્મેશ મહેતા અભિષેક ગોંડલીયા )
અમરેલી,જાફરાબાદ કોસ્ટલ પટી પર વહેલી સવારથી મેઘો મંડાયો….

જાફરાબાદ વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન

જાફરાબાદ કોસ્ટલ બેલ પર વેહીલી સવારથી ધોધમાર મેઘરાજાનું આગમન….

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વેહીલી સવારેથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી થય હતી

જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વઢેરા,કડીયાળી,વગેરે ગામો માં મેઘરાજા મન મૂકીને વરસ્યા…..

વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા હતા….

વરસાદ પડતા ખેતરો માં તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ હતા

જાફરાબાદ,કડીયાળ,બાબરકોટ, વાઢ, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ….

Download

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here